SHIVAMSANKHESHWAR. Powered by Blogger.

Facebook

Arquivo do blog

Random Posts

Recent Posts

Text Widget

Facebook

Recent Comments

Ads

Random Posts

Breaking News

" જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે SSC બોર્ડેમા અમારી શાળાનુ પરિણામ 70.5 % છે જે અમારા બધાજ સ્ટાફ મિત્રો ની ખૂબ જ સરસ કામગીરી બદલ ખૂબ ખૂબ અભિનંદન......લિ..આચાર્યશ્રી તથા શાળા પરિવાર વતી

Thursday, February 12, 2015

સુવાક્યો

~ જો રસ્તો સુંદર હોય તો લક્ષ્ય
ની ચિંતા કરવી રહી, અને જો લક્ષ્ય
સુંદર હોય તો રોડ
ની ચિંતા કરવાની જરૂર નથી.

~ ભૂલ જયારે થઇ હોય ત્યારે એ સમય
દુ:ખ આપનાર બની રહે છે પરંતુ
વર્ષો પછી ભૂલોનો સંગ્રહ અનુભવ
બનીને સફળતા તરફ દોરી જાય છે.

~ તેના પર વિશ્વાસ મુકો જે જોઈ શકે છે:
તમારી હસી પાછળનું તમારું દુ:ખ,
તમારા ગુસ્સા પાછળનો પ્રેમ અ
નેતમારા મૌન નું કારણ.

~ જયારે તમારો સમય સારો હોય છે ત્યારે
તમારી ભૂલ પણ રમતમાં લેવામાં આવે
છે અને જયારે તમારો સમય
સારો નથી હોતો ત્યારે તમારી રમત પણ
ભૂલ તરીકે જોવામાં આવે છે.

~ આપણે આપણી જાતને આપણે શું
કરી શકીએ છીએ તેના પર મૂલવીએ
છીએ, જયારે બીજા લોકો આપણે શું
કર્યું તેના પર આપનું મૂલ્યાંકન કરે છે.

~ બે વસ્તુ જીવનમાં સફળતા નક્કી કરે છે:
એક- જયારે કશું નથી ત્યારે તમારું
મેનેજમેન્ટ અને જયારે બધું જ છે ત્યારે
તમારું વર્તન.

~ બીજા લોકો જે કરી શકે છે અને તમે
નથી કરી શકતા તેના પર ધ્યાન
આપવાની જરૂર નથી , પરંતુ તમે જે
કરી શકો છો અને
બીજા નથી કરી શકતા તેના પર ધ્યાન
આપવું જરૂરીછે.

~ તમે આજે જે પોઝીશન પર
છો અથવા તમારી પાસે જે પણ છે તેનું
અભિમાન કરવું ઠીક નથી, કારણકે ચેસ
ની રમત માં આખરે તો રાજા હોય કે
પ્યાદું, એક જ બોક્ષ માં પાછા જાય
છે.

~ જયારે તમને કોઈ જરૂર પડે જ યાદ કરે
છે તેથી દુખી થવાની જરૂર નથી કારણકે
તમે એક મીણબતી જેવા છો, જયારે
લાઈટ જાય છે ત્યારે જ તેની યાદ આવે
છે.

~ યાદ રાખો: દુનિયામાં તમને કોઈ
સમજી નહિ શકે.. પરંતુ તેઓનો અભાર
માનવો જોઈએ જેમને તમને
સમજવાની કોશિશ તો કરી છે..

~ જયારે કોઈ યાદ આવે છે ત્યારે આંસુ
નથી આવતા, પરંતુ આંસુ ત્યારે આવે છે
જયારે કોઈની યાદ ન આવે તેવું આપણે
ઇચ્છીએ છીએ.

»» સુવાક્યો અહી સમાપ્ત થાય છે.
આપનો અભિપ્રાય/પ્રતિભાવ ચોક્કસ જણાવો.

0 comments:

Post a Comment